________________
૨૮
શ્રી સુખમની
૨૪ – ૪ सरनि जोगु सुनि सरनी आए। करि किरपा प्रभ आपि मिलाए ॥१॥ मिटि गए बैर भए सभ रेन । अमृत नामु साध संगि लैन ॥२॥ सुप्रसंन भए गुरदेव । . पूरन होई सेवककी सेव ॥३॥ आल जंजाल बिकारते रहते । रामनाम सुनि रसना कहते ॥४॥ करि प्रसादु दइआ प्रभि धारी । नानक निबही खेप हमारी ॥५॥
શબ્દાથ [ સનિ ગોનુ = શરણ લેવા જોગ. વૈર=ઈષ્યાં. રેન = બધાના પગની ધૂળ - તેવો નમ્ર. આ બંના=બંધનમાં બાંધતી ઈકિયે. ના = જીભ. શેપ નિવદી = (વેપારીની) વણજારને ફેરે ફળે.]
૪ - ૪ શરણું લેવા જોગ સાંભળીને (સદ્ગુરુને) શરણે આવ્યા; તમો પ્રભુએ પિતે જ કૃપા કરીને તેમની સાથે મિલાપ કરાવ્યું. (૧)
સાધુની સંગતમાં તમારું અમૃત-નામ જપતાં જ બધાં વેર-વિધિ અને ઈષ્ય–અદેખાઈ ટળી ગયાં, તથા હું સૌની ચરણ રજ જેવો (નમ્ર બની રહ્યો. (૨)
૧. પહેલી કડી પ્રભુને જ લાગુ પાડીને આવો અર્થ પણ લેવાય –
હે પ્રભુ, તમને શરણું લેવા જોગ જાણીને તમારે શરણે આવ્યો; કૃપા કરીને તમે તમારી સાથે મને મેળવી લીધે.’ –સંપા