________________
ર૯
અષ્ટપદી - ર૪ ગુરુદેવ સુપ્રસન્ન થતાં, દાસની સેવા પૂર્ણ – સફળ થઈI(૩)
રામનામ (ગુરુને મુખે) સાંભળીને જીભે રટ્યા કરતાં જ, ઇંદ્રિયની બધી આળ-જાળ તેમ જ વિકારો દૂર થઈ ગયાં. (૪)
પ્રભુએ કૃપા કરીને મારા પ્રત્યે દયા ધારણ કરી; નાનક કહે છે કે મારે બેડો પાર પડી ગયો ! (૫) અને આમ સદગુરુને શરણે આવેલાને શી બીક, શી ફિકર ?
મટયું વેર, ચરણની ધૂળ,
સાધુસંગ ગાયા અમૃત–ગુણ.” જે બધાની ચરણરજ જેવો નમ્ર બને, તેને વેરી કોણ?પછી સાધુસંગ સેવી અમૃતનામ લેવા માંડયું. હવે નિર્ભય થઈને તે ગાય છે –
પ્રસન્ન થયા મુજ પર ગુરુદેવ, પૂરણ થઈ સેવકની સેવ.”
૨૪ – ૧ प्रभकी उसतति करहु संत मीत । सावधान एकागर चीत ॥१॥ “પુમિની” સંગ ગોવિંદ્ર પુન નામ ' जिसु मनि बसै सु होत निधान ॥२॥ सरब इछा ताकी पूरन होइ । प्रधान पुरखु प्रगटु सभ लोइ ॥३॥ सभते ऊच पाए असथानु । बहुरि न होवै आवन जानु ॥४॥ हरि धनु खाटि चलै जनु सोइ । नानक जिसहि परापति होइ ॥५॥