________________
૨૦
શ્રીસુખમની
---"શબ્દાર્થ [મૃત = ભૂત-પ્રાણુઓ. વરતારા = વસેલે – રહેનારે. ]
સર્વ ભૂતેમાં તે જ રહે છે; બધી આંખે વડે તે જ જુએ છે. (૧)
આ બધી સામગ્રી તેના શરીર રૂપ જ છે. પિતાની સ્તુતિ તે પિતે જ સાંભળે છે. (૨)
પિતાની આજ્ઞાધારક માયાએ કરીને જીવેનું) આવવુંજવું (જન્મ-મરણ) રૂપી એક ખેલ તેણે બનાવે છે. (૩)
બધાની મથે રહેવા છતાં તે સૌથી અલિપ્ત રહે છે. જે કંઈ હુકમ કરવાના હોય છે, તે એ પોતે જ કરે છે. (૪)
(બધા છો) તેના હુકમથી આવે છે અને તેના હુકમથી જાય છે; નાનક કહે છે કે, પોતાને ગમે તેને તે પિતામાં (પાછે) સમાવી લે છે. (૫)
૨૩ – ૭ इसते होइ सु नाहि बुरा ।
ओरै कहहु किनै कछु करा ॥१॥ आपि भला करतूति अति नीकी । મારે નાને અપને બીજી પારા आपि साचु धारी सभ साचु । ओतिपोति आपन संगि राचु ।।३॥ ताकी गति मिति कही न जाइ । दूसर होइ त सोझी पाइ ॥४॥ ૧. અર્થાત સકળ સૃષ્ટિ.