________________
૩રર
શ્રીસુખમની ओहु धनवंतु कुलवंतु पतिवंतु । जीवनमुकति जिसु रिद भगवंतु ॥२॥ धंनु धंनु धंनु जनु आइआ । जिसु प्रसादि सभु जगतु तराइआ ॥३॥ जन आवनका इहै सुआउ । जनक संगि चिति आवै नाउ ॥४॥ आपि मुकतु मुकतु करै संसारु । नानक तिसु जन कउ सदा नमसकारु ॥५॥
શબ્દાર્થ [ તવંતુ= પત – આબરૂવાળો. સુમાર = હેતુ ન નિ = સંતની સેબતમાં. ]
ર૩ – ૮ પ્રભુને જે જાણે તેને સદા સુખ થાય છે. પ્રભુ પિતે જ તેને પિતાનામાં મિલાવી લે છે. (૧)
જેના હૃદયમાં ભગવાન હાજરાહજૂર છે, તેને ધનવંત જાણુ, કુલવંત જાણ અને આબરૂદાર જાણ. (૨)
એ સંત જગતમાં આવ્યું તેને ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે! કારણ, એની કૃપાથી આખું જગત તેણે તરાવી દીધું. (૩)
માણસને જન્મવાને એક જ હેત છે કે, સંતજનની સેબતમાં તેના ચિત્તમાં નામ વસે. (૪)
નાનક કહે છે કે, જે પિતે મુક્ત થઈ સંસારને મુક્ત કરે છે, તેવા જનને સદા નમસ્કાર હ! (૫)
૧. મૂળ ભાવના. –આ સંસારમાં આવવાને.
૨. સંતન જગતમાં અવતર્યાને એક જ હેતુ છે કે, તેની શીખથી લોકેના ચિત્તમાં નામ વસે– એ અર્થ પણ થાય. સપાટ