________________
અષ્ટપદો- ૨૩ તેને ગમે તે બધા વિસ્તાર કરે છે, અને તેને ગમે તે (બધું પિતાની અંદર સમાવી લઈ) એકાકાર કરી લે છે.(૨)
તેની અનેક કળાઓ જાણી શકાય તેવી નથી, જે તેને ગમે તેને તે પિતાની સાથે મિલાવી દે છે. (૩)
તે પિોતે જ્યાં સર્વત્ર સભર ભરેલા છે, ત્યાં કેને નિકટ કહીએ અને કેને દૂર કહીએ ? (૪)
નાનક કહે છે કે, તે પ્રભુ પિતે જેને અંતરમાં જ્ઞાન કરાવે છે, તે જ તેને જાણી શકે છે. (૫)
૨૩ – ૬ सरब भूत आपि वरतारा । સર્વ જૈન ગાપિ પેરવનારા શો. सगल समग्री जाका तना । आपन जसु आप ही सुना ॥२॥ आवन जानु इकु खेलु बनाइआ । आगिआकारी कीनी माइआ ॥३॥ सभकै मधि अलिपतो रहै। . जो किछु कहणा सु आपे कहै ॥४॥ आगिआ आवै आगिआ जाइ। नानक जा भावै ता लए समाइ ॥५॥
૧. “એકરૂપ એવા પિતે એકલા જ બાકી રહે છે' –એવો અર્થ પણ થાય. – સંપા.
૨. “જેને તે અંતરમાં વસેલા છે, એવું પોતે સમજાવે છે, તે માણસ જ તેને જાણી શકે છે.'—એ અર્થ પણ થાય. -સપાટ