________________
અષ્ટપદી – ૨૩
૩૧૭ સર્વ (રૂપી) જ્યોતિઓમાં એમની તિ જ પ્રકાશી રહી છે. એ સ્વામી એતપ્રેત રહી બધાને ધારણ કરી રહ્યા છે. (૪)
નાનક કહે છે કે, ગુરુની કૃપાથી જેના ભ્રમને નાશ થાય, તેને જ એ વિશ્વાસ બેસે. (૫)
૨૩ - ૪ संत जनाका पेखनु सभु ब्रहम । સંત બનાવે હિરૈ સમ ધરમુ કા संत जना सुनहि सुभ बचन । सरब बिआपी राम संगि रचन ॥२॥ जिनि जाता तिसकी इह रहत । सतिबचन साधू सभि कहत ॥३॥ जो जो होइ सोई सुखु मानै । करनकरावनहारु प्रभु जानै ॥४॥ अंतरि बसे बाहरि भी ओही। नानक दरसनु देखि सभ मोही ॥५॥
૨૩ – ૪ સંતજને બધે બ્રા જ જુએ છે. બધા ધર્મ તેમના હૃદયમાં સ્થિર થાય છે. (૧)
સંતજને (હંમેશ પ્રભુના ગુણકીર્તનરૂપ) શુભ વચન જ સાંભળે છે, સર્વવ્યાપી એવા રામમાં જ તેઓ રચ્યાપચ્યા રહે છે. (૨)