________________
असटपदी २३
सलोकु છે નનુ પુરિ વીમા
अगिआन अंधेर बिनासु। हरि किरपाते संत मेटिआ
नानक मनि परगासु ॥२३॥
શબ્દાથ [ રજા અંગનુ= જ્ઞાન રૂપી આંજણુ. ભાન અંધેર =અજ્ઞાન રૂપી અંધાપ.]
અષ્ટપદી ૨૩
ક જ્ઞાનરૂપી આંજણ ગુરુએ આપ્યું, તેથી (મારે) અજ્ઞાનરૂપી અંધાપે દૂર થઈ ગયા !
હરિની કૃપાથી મને સંત મળ્યા (એટલે નાનક કહે છે કે, મારા મનમાં પ્રકાશ થઈ ગયો ! [૨૩].
ગુરુની ઓળખાણ જ આમ આપે છેઃ જ્ઞાનભંજન દેનાર તે ગુરુ, તેની પ્રાપ્તિ ઈશ્વરકૃપાએ થાય. અને સંતસંગ હોય તે અંતરમાં પ્રભુ દેખાય, અને પ્રભુનું નામ મીઠું લાગે. આ અન્યાશ્રયભાવ પ્રભુ, તેનું નામ, અને ગુરુમાં રહેલું છે. અને આમ એ ત્રિપુટી છે છતાં એક છે. અને આપણે જોયું કે, સુખમનીમાં આ ત્રણને ગુરુએ એક
૧૨