SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ असटपदी २३ सलोकु છે નનુ પુરિ વીમા अगिआन अंधेर बिनासु। हरि किरपाते संत मेटिआ नानक मनि परगासु ॥२३॥ શબ્દાથ [ રજા અંગનુ= જ્ઞાન રૂપી આંજણુ. ભાન અંધેર =અજ્ઞાન રૂપી અંધાપ.] અષ્ટપદી ૨૩ ક જ્ઞાનરૂપી આંજણ ગુરુએ આપ્યું, તેથી (મારે) અજ્ઞાનરૂપી અંધાપે દૂર થઈ ગયા ! હરિની કૃપાથી મને સંત મળ્યા (એટલે નાનક કહે છે કે, મારા મનમાં પ્રકાશ થઈ ગયો ! [૨૩]. ગુરુની ઓળખાણ જ આમ આપે છેઃ જ્ઞાનભંજન દેનાર તે ગુરુ, તેની પ્રાપ્તિ ઈશ્વરકૃપાએ થાય. અને સંતસંગ હોય તે અંતરમાં પ્રભુ દેખાય, અને પ્રભુનું નામ મીઠું લાગે. આ અન્યાશ્રયભાવ પ્રભુ, તેનું નામ, અને ગુરુમાં રહેલું છે. અને આમ એ ત્રિપુટી છે છતાં એક છે. અને આપણે જોયું કે, સુખમનીમાં આ ત્રણને ગુરુએ એક ૧૨
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy