SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ - અષ્ટપદી - ૨૨ નાનક કહે છે કે, સંત પુરુષની સેબતમાં જેણે હરિનું ધ્યાન ધર્યું, એ જન અમર થઈ ગયો અને તેણે અમરાપદ (મેક્ષ-પદ) પ્રાપ્ત કર્યું જાણવું. (૫) શીખ ભક્તિ કે સદાચારના મૂળમાં રહેલી ત્રિપુટી પ્રભુ, તેનું નામ, અને તે શીખવનાર સદૃગુરુ કે સત્સંગ.. આ ત્રણમાંથી પ્રભુ અથવા તેનું નામ એટલું આપણે (મુખ્યત્વે) જેઈ આવ્યા. હવે ગુરુ વિષે ૨૩ મી અષ્ટપદીમાં વિશેષે) કહે છે –
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy