________________
શ્રીસુખમની धंनु सेवा सेवकु परवानु। अंतरजामी पुरखु प्रधानु ॥३॥ जिसु मनि बसै सु होत निहालु । ताकै निकटि न आवत कालु ॥४॥ अमर भए अमरापदु पाइआ । साध संगि नानक हरि धिआइआ ॥५॥ |
શબ્દાથ મતિ = ઉપદેશ. અનૂપ = અનુપમ. પરવાનુ = માન્ય (પ્રભુએ સ્વીકારેલું). નિહાર = ન્યાલ; ધન્ય; કૃતાર્થ, કામરાજ = જન્મ-મરણની ઘટમાળથી મુક્ત સ્થિતિ – મોક્ષ.]
એમને ૧ ઉપદેશ પૂર્ણ છે, એમની દષ્ટિમાંથી અમૃત વરસે છે. એમનાં દર્શન કરીને આખી સૃષ્ટિનો ઉદ્ધાર થઈ જય ! (૧)
એમનાં ચરણ-કમળ અનુપમ (સામર્થ્યવાળાં) છે; એમના સુંદર હરિરૂપનું દર્શન સફળ નીવડે છે. (૨)
એમની સેવા ધન્ય છે, એમનો સેવક પરમાણુ છે. – અંતર્યામી એવા પ્રધાન પુરુષ પરમાત્મા - (૩)
જેના મનમાં વસે, તે ન્યાલ થઈ જાય. તેની નજીક કાળ (પણ) આવી શકે નહિ. (૪)
૧. પરમાત્માને તથા પરમાત્મારૂપ બનેલા સંતને – એમ બંને અર્થ લઈ શકાય. – સંપા.
૨. દૃષિ એટલે મને હર રૂ૫; તેમ જ હરિ એટલે કે પ્રભુ, –તેમનું રૂપ. –રસંપા
૩. પ્રભુએ માન્ય રાખેલો – સ્વીકારેલ - સાચો. – સંપા