________________
ઉ૦૫ -
અષ્ટપદી - ૨૨ એવા સેવકને સેવા જ પરમધર્મ બની રહે છે. (પરમાત્માને) હુકમ સમજી લઈ તે પરમપદ પામે છે. (૨)
જેને મન નિરાકાર હરિ વસ્યા છે, તેને (એમની સેવાથી બહાર) બીજો વિચાર જ રહેતો નથી. (૩)
બધાં બંધન તેડી, તે નિ૨૧ બની રહે છે, અને નિરંતર ગુરુ (પરમાત્મા)-ના ચરણ પૂજ્યા કરે છે. (૪)
આ લેકમાં તે સુખિયે થાય છે અને પરલોકમાં પણ તેને સુખ જ રહે છે; નાનક કહે છે કે, હરિ પ્રભુ પોતે પિતાની સાથે તેને મેળવી લે છે. (૫)
એવા લોક સહજ ભાવે સેવક બને છે; પ્રતિનિમઃ માત્મનામ્' એ એમની સ્થિતિ છે. આઠે પહોર તે પ્રભુને સમક્ષ જુએ છે અને તેને અજ્ઞાનાંધકાર દૂર થઈ જાય છે –
૨૨ - ૧ - साधि संगि मिलि करहु अनंद । गुन गावहु प्रभ परमानंद ॥१॥ रामनाम ततु करहु बीचारु । दुलभ देहका करहु उधारु ॥२॥ अंमृतबचन हरिके गुन गाउ । प्रान तरनका इहै सुआउ ॥३॥ आठ पहर प्रभ पेखहु नेरा । मिटै अगिआनु बिनसै अंधेरा ॥४॥
૧. એક પરમાત્માને અને તેમના હુકમને જ સર્વત્ર જોનારે એ કોના ઉપર વેર કરે? –સંપા.
૨૦