________________
૦૪
- શ્રીસુખમની નાનક કહે છે કે, મન-અંતરમાં વિશ્વાસ લાવી તેના ઉપર શ્રદ્ધા રાખનારો તે જીવ પછી આ બધાના કરતા-કરવતા એક એવા એ પરમાત્માને જાણી લે છે. (૫)
જેણે આત્માની અનન્યતા જોઈ હોય, તેને તે સહેજે સુરે કે, “મારે માટે સેવા સિવાય કશું રહે છે જ કયાં? જીવનનું બીજું સાર્થક જ શું છે કે જેને માટે હું વિચાર કરું ?' જેને મન નિરંકાર' પ્રભુ વસ્યા, એને માટે બીજો વિચાર જ નથી રહેતે –
जनु लागा हरि एकै नाइ । तिसकी आस न बिरथी जाइ ॥१॥ सेवक कउ सेवा बनि आई। हुकमु बूझि परम पदु पाई ॥२॥ तिसते ऊपरि नहीं बीचारु । जाकै मनि बसिआ निरंकार ॥३॥ बंधन तोरि भए निरवैर । अनदिनु पूजहि गुरके पैर ॥४॥ इह लोक सुखीए परलोक सुहेले । नानक हरि प्रभि आपहि मेले ॥५॥
શબ્દાર્થ [ નિરંજાર = નિરાકાર. કુ = સુખી. મે = મેળવે છે – મિલન કરાવે છે. ]
- રર :- ૪
એ એ ભક્ત હરિના નામને જ વળગે છે, તેની કઈ આશા ફેગટ જતી નથી. (૧)