________________
૩૦૧
શ્રીસુખમની
जीअकी जुगति जाके सभ हाथि । अंतरि बाहरि जानहु साथि ||४|| निधान बेअंत अपार ।
नानक दास सदा बलिहार ||५||
[નીય મંત્ર = (૧) સમ સિરિ = સૌને માથે.
શબ્દા
જીવ-જંતુ વ્રુત્તિ = રહસ્ય; તાકાતનું મૂળ. ]
(૨) જીવેાની પ્રવૃત્તિનું સૂત્ર.
૨૨ – ૨
~ જીવ-જંતુ (નું સૂત્ર) બધુ તેને હાથ છે; એ દીનદયાળ અનાથના નાથ છે. (૧)
એ જેને રાખે તેને કોઈ ન મારી શકે; પણ જે તેને વિસારી મૂકે, તેને મુએ જાણવા. (૨)
તેને તજીને ખીજા કાને (શરણે) જઈ એ ? કારણ એ એક નિરંજન રાય જ સૌને માથે છે. (૩)
જીવાનુ બધુ રહસ્ય – તેમની સૌ તાકાતનું મૂળ – જેના હાથમાં છે, તેને અંદર અને બહાર તારી સાથે રહેલા જ જાણ. (૪)
સવ ગુણાના ભંડાર, અનંત, અપાર એવા પરમાત્માને દાસ નાનક સદા વારી જાય છે. (૫)
૧. મીરાંબાઈએ ગાયું છે તેમ, દૂર ૐ હૈં જ્ઞાના, – એ ભાવ. સરખાવે। નરસિંહ મહેતાનું પદ પણ
-
“ પિંડમાં પ્રભુ પણ પ્રગટ પેખે નહીં, ફોગટ ભ્રમે તે દૂર ભાળે; જો નિરાકારમાં જેહનુ” મન ગળે, ભિન્ન સૌંસારની ભ્રાંતિ ભાગે.”