________________
“असटपदी १९
सलोकु साथि न चालै बिनु भजन
बिखिआ सगली छारु । हरि हरि नामु कमावना ... नानक इहु धनु सारु ॥१९॥
શબ્દાર્થ [વિચિત્ર = વિષયભેગ. છ = રાખેડી. સાર = બધામાં ઉત્તમ એવું.]
અષ્ટપદી ૧૯
કલાક ભજન વિના સાથે કશું આવવાનું નથી, તમામ વિષયલૉગ તે રાખ થઈ જવાના છે;
નાનક કહે છે કે, “હરિનું નામ જ કમાઈ લેવું જોઈએ, એ ધન જ મોટામાં મોટું છે. [૧૯]
૧૯મી અષ્ટપદીમાં ગુરુ પાછી પિતાના મનને અનુરોધ કરે છે : “સૌ વિષયો છે, તે ક્ષણિક છે. સનાતન સાથી તે પ્રભુ છે. માટે સાચી કમાણી તેનું નામ છે તે કરી લે.
૧. મૂળ તથા પરલોકમાં – મૃત્યુ બાદ – સાથે. –સંપા.
૨. મૂળ સારા પરલોકમાં પણ સાથે આવનારું; અથવા મુક્તિ અપાવનારું. –સંપા
રકર