SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ “असटपदी १९ सलोकु साथि न चालै बिनु भजन बिखिआ सगली छारु । हरि हरि नामु कमावना ... नानक इहु धनु सारु ॥१९॥ શબ્દાર્થ [વિચિત્ર = વિષયભેગ. છ = રાખેડી. સાર = બધામાં ઉત્તમ એવું.] અષ્ટપદી ૧૯ કલાક ભજન વિના સાથે કશું આવવાનું નથી, તમામ વિષયલૉગ તે રાખ થઈ જવાના છે; નાનક કહે છે કે, “હરિનું નામ જ કમાઈ લેવું જોઈએ, એ ધન જ મોટામાં મોટું છે. [૧૯] ૧૯મી અષ્ટપદીમાં ગુરુ પાછી પિતાના મનને અનુરોધ કરે છે : “સૌ વિષયો છે, તે ક્ષણિક છે. સનાતન સાથી તે પ્રભુ છે. માટે સાચી કમાણી તેનું નામ છે તે કરી લે. ૧. મૂળ તથા પરલોકમાં – મૃત્યુ બાદ – સાથે. –સંપા. ૨. મૂળ સારા પરલોકમાં પણ સાથે આવનારું; અથવા મુક્તિ અપાવનારું. –સંપા રકર
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy