SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટપદી -૧૮ रचि रचना अपनी कल धारी । अनिक बार नानक बलिहारी ॥५॥ શબ્દાથ [સપુનુ = સગુણ. વસ્ત્ર = શક્તિ. વિમા = રચીપચી રહ્યા છે, વ્યાપી રહ્યો છે. વ = કલા – માયાશક્તિ.] ૧૮-૮ નિર્ગુણ નિરાકાર) પણ પિતે જ છે, અને સગુણ (સાકાર) પણ તે જ છે. તેણે એવી માયા-શક્તિ ધારણ કરી છે કે, જેથી સકળ સૃષ્ટિ મેહિત થઈ ગઈ છે. (૧) પિતાની બધી લીલા પોતે જ રચી છે પિતાની શક્તિની હદ તે પોતે જ જાણે. (૨) તેમના વિના બીજું કાંઈ છે જ નહિ; બધામાં જરા પણ ખાલી જગા રાખ્યા વિના તે જ વ્યાપી રહ્યા છે. (૩) બધાં રૂપમાં અને બધા રંગમાં તે ઓતપ્રેત થઈ રહ્યા છે. (છતાં) સંતપુરુષની સોબતથી જ તે પ્રગટ થાય છે. () પિતાની માયા-શકિત ધારણ કરીને તેમણે આ બધી રચના (રમત માત્રમાં) ઊભી કરી છે. નાનક તેમને અનેક વાર વાર જાય છે. (૫) ૧. મૂળ વાળા શક્તિ. – સપાટ. ૨. જેથી પોતાના મૂળ કારણને - મૂળ તત્વને પિછાની શકતી નથી. -સંપા. ૩. મૂળ નરિતા સૃષ્ટિ રચના રૂપી ખેલ.-રપાટ ૪. મૂળ ક્રીમતિ કિંમત-મૂલ્ય. -સપ૦ ૫. મૂળ નિરંતર
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy