SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ તે માટે સંતજને મળ, ને બીજો બધા ઉપાય વિસાર. પ્રભુનાં જ ચરણકમળ હૃદયમાં રાખીને ચાલ, તે તારે આવે છે, એમ પહેલા પદમાં જણાવે છે – - १९ - १ संत जना मिलि करहु बीचारु । एकु सिमरि नाम आधार ॥१॥ अवरि उपाव सभि मीत बिसारहु । चरन कमल रिद महि उरि धारहु ॥२॥ करन कारन सो प्रभु समरथु । - दृड करि गहहु नामु हरि वथु ॥३॥ इहु धनु संचहु होवहु भगवंत । संत जनाका निरमल मंत ॥४॥ एक आस राखहु मन माहि । सरब रोग नानक मिटि जाहि ॥५॥ . साथ ... [मीत = है मित्र. रिद = ६४५. उरि = @श्मा, अतरमा. वथु = वस्तु. संचहु = सय ४२. भगवंत = मायवत-नसीसतो. मंत = मंत्र-84.] * સંત જનોને મળીને વિચાર કર, તથા એક પરમાત્માનું જે સ્મરણ કરીને તેના નામને જ આધાર રાખ. (૧) હે મિત્ર, બીજા ઉપાયો ભૂલી જા; પ્રભુના ચરણકમળને જ હૃદયમાં ધારણ કરી રાખ. (૨)
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy