________________
૨૮૪
સીસુખમણી છેલ્લા પદમાં ગુરુ કહે છે કે, તારી ભક્તિ જ શ્રેષ્ઠ છે. હૃદયમાં એ ગુરુમંત્ર વસે એમ કર ને સાધુ સંગે નિવાસનું ભાગ્ય મને આપ–
૨૦ – ૮ सरब बैकुंठ मुकति मोख पाए । एक निमख हरिके गुन गाए ॥१॥ अनिक राज भोग बडिआई। हरिके नामकी कथा मनि भाई ॥२॥ बहु भोजन कापर संगीत । रसना जपती हरि हरि नीत ॥३॥ भली सुकरनी सोभा धनवंत । हिरदै बसे पूरन गुर मंत ॥४॥ साध संगि प्रभ देहु निवास । सरब सूख नानक परगास ॥५॥
| શબ્દાર્થ [ નિમલ = નિમિષ ક્ષણ. યુવરની = શુભ કાર્ય પુણ્યકાર્ય. મત =મંત્ર; ઉપદેશ. પરમાર = પ્રકાશ.]
૨૦ - ૮ એક ક્ષણ પણ હરિના ગુણ ગાય, તે સર્વ વૈકુંઠસુખ અને મેક્ષ-મુક્તિ પામે. (૧)
હરિના નામને જપ જે મનમાં ભાવે, તે રાજાના અનેક ભેગ અને વડાઈ પ્રાપ્ત થાય. (૨)
, ૧. રાજાના ભાગ અને વિભૂતિ કરતાંય વધુ સુખ – પૂર્ણ સુખનામજપ કરનારને મળે, એવો ભાવ છે. પછીની કડીઓમાં પણ એ જ ભાવ સમજવો. – સંપા.