________________
असटपदी २२
सलोकु जीअ जंतके ठाकुरा
મારે વરતાર | नानक एको पसरिआ
दूजा कह दृसटार ॥२२॥
શબ્દાર્થ ત્રિપુરા = નાથ, સ્વામી, વરત[ફાર = રહેલો - વસેલ. દુટિર = જોવા મળે છે.] *
અષ્ટપદી ૨૨
- પ્લેક - સઘળા જીવ અને જંતુને સ્વામી એ જ બધે (ઘટઘટમાં) વતે છે. નાનક કહે છે કે, એ એક જ બધે પ્રસરે છે; બીજે વળી ક્યાં નજરે જ પડે છે ? [૨૨]
એક પ્રસરી રહેલે, જયાં બીજો દખ્યા જ નથી, એ જીવજંતુને સ્વામી ને તેમને પાલક પ્રભુ છે,” એમ આ અષ્ટપદીને ગ્લૅક કહીને, એ વસ્તુનો વિસ્તાર પછીનાં પદોમાં કરે છે. એ જ મનુષ્યના હૃદયમાં બિરાજેલો પ્રભુ, સર્વને દષ્ટા, અનુમંતા, કર્તા, ભર્તા તથા ભક્તા છે, એ ભાવ હવે પછી વિસ્તારે છે –
---
૨૯