________________
અષ્ટપદી-૨૦
अनाथ नाथ गोबिंद गुपाल । सरब घटा करत प्रतिपाल ॥२॥ आदि पुरख कारण करतार | भगत जनाके प्रान अधार ॥३॥ जो जो जपै सु होइ पुनीत । भगति भाइ लावै मन हीत ॥४॥
हम निरगुनीआर नीच अजान । नानक तुमरी सरन पुरख भगवान ॥५॥
૨૯૩
શબ્દા
[ વલસંર્ = ક્ષમાવત. મતિ વછ = ભક્તવત્સલ; ભકતા ઉપર મમતા રાખનાર. ઘટ = : દેહ, શરીર (અહીં દેહધારી જીવ). દીત = હેત; પ્રીતિ. નિષ્ણુનીભાર = ગુણુરહિત. ]
૨૦
- ७
પ્રભુ ક્ષમાવંત છે. દીનદયાળુ છે, ભક્ત ઉપર વાત્સલ્ય રાખનારા સદા કૃપાળુ છે. (૧)
ગોવિદ્ય ગેાપાળ (એવા એ) પ્રભુ અનાથના નાથ છે, અને સર્વાં જીવેાના પ્રતિપાલક છે. (૨)
તે કરતાર આદિ પુરુષ છે, કારણ છે, અને ભક્તજનાના પ્રાણાધાર છે. (૩)
જે જે તેમને જપે, તે પાવન થાય; ભાવભક્તિમાં તેના મનને પ્રીતિ થાય. (૪)
નાનક કહે છે કે, હે પરમ પુરુષ ભગવાન, નિર્ગુણુ, નીચ અને અજ્ઞાની એવા હું, તમારે શરણે આવ્યા છું. (૫)