________________
૨
શ્રીસુખમની
ताकी उपमा कही न जाइ ।
नानक रहिआ सरब समाइ ॥ ५ ॥
શબ્દા
[ચાલુ = ચાહના; પ્યાસ. ઘુમવુ = લક્ષ્ય; હેતુ. મા = કૃપા. ૩૫મા = સ્તુતિ; પ્રશ’સા.
२० - ६
મારા તનનું–મનનું–અંતરનુ એક જ ધ્યેય છે બેંકે (હિર માટે) મારામાં પ્રીતિ, પ્રેમરસ અને ચાહના ઊપજે ! (૧)
—નેત્ર વડે (તેમને) જોઈ ને દર્શીન-સુખ પ્રાપ્ત થાય; અને સંત પુરુષના ચરણુ ાઈ ને (મારું) મન વિકસે ! (૨)
સંત-જનાનાં મન અને તન (હિરના) રંગમાં લીન ડાય છે; કોઈ વિરલા જ તેમના સંગ પામી શકે. (૩)
હે પ્રભુ, દયા કરીને એક વસ્તુ આપજો : તેવા સંત-ગુરુની કૃપાથી હું... તમારું' નામ જપું. (૪)
નાનક કહે છે કે, જે પ્રભુ સમાં વ્યાપી રહ્યો છે, તેની સ્તુતિ શી રીતે થઈ શકે ? (૫)
ગુરુ આતનાદ કરીને કહે છે હે પ્રભુ, એક જ વાત માગુ તે કૃપા કરીને આપ : ગુરુપ્રસાદ
તે તારું નામ, તું દીનદયાળ
હું નિર્ગુÇણી અજાણ આદમી
g,
છે, ભકતવત્સલ છે, અનાથના નાથ છે તારે શરણે આવ્યેા હ્યુ
-
२०
प्रभ बखसंद दीन दइआल । भगति बछल सदा किरपाल ॥१॥
-
७