________________
શ્રીસુખમની
જ્યારે અગમ્ય અને અપાર એવા એક હરિ હેય, ત્યારે નરકમાં અને સ્વર્ગમાં અવતરનાર કેણુ હાય (૨)
જ્યારે નિર્ગુણ નિરાકાર) પ્રભુ સહજ સ્વભાવે વર્તતા હેય, ત્યારે શિવ અને શક્તિ કયે ઠેકાણે હેય, કહે! (૩)
જ્યારે પોતે પિતાના પ્રકાશમાં સ્થિત હોય, ત્યારે કેણુ નીડર અને કેણ કેનાથી ડરતે કહેવાય ? (૪)
નાનક કહે છે કે, અગમ્ય અને અપાર એવા ઠાકુર આ બધો ખેલ પોતે જ ખેલે છે. (૫)
अबिनासी सुख आपन आसन । . तह जन्म मरन कहु कहा बिनासन ॥१॥ जब पूरन करता प्रभु सोइ । तब जमकी त्रास कहहु किसु होइ ॥२॥ जब अबिगत अगोचर प्रभ एका । तब चित्रगुपत किसु पूछत लेखा ॥३॥ जब नाथ निरंजन अगोचर अगाधे । तब कउनु छुटे कउन बंधन बाधे ॥४॥ आपन आप आप ही अचरजा । नानक आपन रूप आपही उपरजा ॥५॥
૧. શિવ એટલે નિલેપ – નિષ્ક્રિય તત્વ; અને શક્તિ એટલે તેમાં પ્રવૃત્તિનો સંચાર કરનાર સંકલ્પ કે તાકાત. ટૂંકમાં એ બેની કિચા - પ્રક્રિયાથી સૃષ્ટિ રચાય છે. –સંપા.
૨. મૂળ આપના પિતાને- પોતે ઊભો કરેલો – પોતે સંકલે. -સંપા.