________________
તે માટે સંતજને મળ, ને બીજો બધા ઉપાય વિસાર. પ્રભુનાં જ ચરણકમળ હૃદયમાં રાખીને ચાલ, તે તારે આવે છે, એમ પહેલા પદમાં જણાવે છે –
- १९ - १ संत जना मिलि करहु बीचारु । एकु सिमरि नाम आधार ॥१॥ अवरि उपाव सभि मीत बिसारहु । चरन कमल रिद महि उरि धारहु ॥२॥ करन कारन सो प्रभु समरथु । - दृड करि गहहु नामु हरि वथु ॥३॥ इहु धनु संचहु होवहु भगवंत । संत जनाका निरमल मंत ॥४॥ एक आस राखहु मन माहि । सरब रोग नानक मिटि जाहि ॥५॥ .
साथ ... [मीत = है मित्र. रिद = ६४५. उरि = @श्मा, अतरमा. वथु = वस्तु. संचहु = सय ४२. भगवंत = मायवत-नसीसतो. मंत = मंत्र-84.]
* સંત જનોને મળીને વિચાર કર, તથા એક પરમાત્માનું જે સ્મરણ કરીને તેના નામને જ આધાર રાખ. (૧)
હે મિત્ર, બીજા ઉપાયો ભૂલી જા; પ્રભુના ચરણકમળને જ હૃદયમાં ધારણ કરી રાખ. (૨)