________________
અષ્ટપદી – ૧૯ શબ્દા
[ સાહિ = સ્તુતિ કર. મન આફ્રિ = મનમાં લાવ; ઈચ્છા કરે. વરાછત = પાપ. રાતા = રન થાય - લવલીન થાય. ગાતા = જાશે. ]
२७३
૧૯ - ૨
હે મન, એક પ્રભુ)ને જ જપ; એક (પ્રભુ)ની જ સ્તુતિ કર; એક (પ્રભુ)ને જ સ્મર અને એક(પ્રભુ)ની જ મનમાં ઈચ્છા રાખ. (૧)
એક જ એવા પ્રભુના અનંત ગુણ ગાયા કર; મનથી અને તનથી એક ભગવાનને જ જપ્ત. (ર)
એક હરિ જ પાતે છે; તે પૂર્ણ પ્રભુ બધે સભર વ્યાપી રહ્યો છે. (૩)
એ એકમાંથી જ અનેક વિસ્તાર થયા છે; એ એકને આરાધતાં પાપ ટળી જાય છે. (૪)
હું નાનક, જેના તનમાં અને મનમાં એક પ્રભુ જ રમી રહે છે, તે ગુરુની કૃપાથી, એક પ્રભુને જાણી શકે છે, (૫) હવે પછીની વીસમી અષ્ટપદીમાં ગુરુ આ અનુરેથી ભાવભીના થાઈ સ્તુતિ કરવા લાગે છે : હે પ્રભુ, રખડી રખડીને લોન ટે તારા શરણમાં પડું છું; તારી ભક્તિનુ દાન દેજે.'
૧૮