SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટપદી – ૧૯ શબ્દા [ સાહિ = સ્તુતિ કર. મન આફ્રિ = મનમાં લાવ; ઈચ્છા કરે. વરાછત = પાપ. રાતા = રન થાય - લવલીન થાય. ગાતા = જાશે. ] २७३ ૧૯ - ૨ હે મન, એક પ્રભુ)ને જ જપ; એક (પ્રભુ)ની જ સ્તુતિ કર; એક (પ્રભુ)ને જ સ્મર અને એક(પ્રભુ)ની જ મનમાં ઈચ્છા રાખ. (૧) એક જ એવા પ્રભુના અનંત ગુણ ગાયા કર; મનથી અને તનથી એક ભગવાનને જ જપ્ત. (ર) એક હરિ જ પાતે છે; તે પૂર્ણ પ્રભુ બધે સભર વ્યાપી રહ્યો છે. (૩) એ એકમાંથી જ અનેક વિસ્તાર થયા છે; એ એકને આરાધતાં પાપ ટળી જાય છે. (૪) હું નાનક, જેના તનમાં અને મનમાં એક પ્રભુ જ રમી રહે છે, તે ગુરુની કૃપાથી, એક પ્રભુને જાણી શકે છે, (૫) હવે પછીની વીસમી અષ્ટપદીમાં ગુરુ આ અનુરેથી ભાવભીના થાઈ સ્તુતિ કરવા લાગે છે : હે પ્રભુ, રખડી રખડીને લોન ટે તારા શરણમાં પડું છું; તારી ભક્તિનુ દાન દેજે.' ૧૮
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy