________________
असटपदी २०
सलोकु फिरत फिरत प्रभ आइआ
પરિ તય કરનારું नानककी प्रभ बेनती
પની મપતિ શ્રી રા .
શબ્દાર્થ = પડશો. સરના$ = શરણે. વેનતી = વિનંતી. ]
[if
અષ્ટપદી ૨૦
ફરતે રખડત હે પ્રભુ, તમારે શરણે આવી પડ્યો છું, "નાનકની વિનંતી છે કે, હે પ્રભુ, મને તમારી ભક્તિમાં લગાડો. [૨]
. • તારું નામ આપ; સાધુઓની ચરણરજ આ૫; હંમેશ પ્રતિ: શ્વાસ તારું નામ રટું એમ કર, તારાં ચરણમાં મારા મનને પરોવ; તું મારી એકમાત્ર ઓથ છે, સાચો આધાર છે. હું તારા નામરૂપ સાચે સાર જ માગું છું – એવી યાચના પ્રથમ પદમાં ગુરુ કરે છે –
૨૦ - ૨ जाचक जनु जाचे प्रभ दानु । करि किरपा देवहु हरि नामु ॥१॥
૧. અનેક યોનિઓમાં રખડીને અથવા અનેક સ્થળોએ અનેક જણ. પાસે રખડીને, એ ભાવ. –સંપા.
ર૭૪