________________
શ્રીમુબાની શાથ
=
[ પક્ષીતિ = શ્રદ્ધા; પ્રતીતિ. તિટ્ટુ એક્ = ત્રણે લેાકમાં. રહસ રહેણી. વરતે = વર્તન કરે. વાસાર = પ્રચાર (૨) પડ્યા); વિસ્તાર. ] ૧૫-૮
જેને મન ગુરુની પ્રતીતિ પડી જાય, તે માણુસના ચિત્તમાં હરિ પ્રભુ વસે. (૧)
જેના હૃદયમાં એક પરમાત્મા વસે, તે માણસ પછી ત્રણે લાકમાં ‘ભક્ત’ તરીકે જાણીતા થાય (ર)
તે માણુસની કરણી સત્યયુક્ત ખને; તેની રહેણી પણ સત્યયુક્ત જ હાય. તેના હૃદયમાં સત્ય હોય અને મુખમાં પણ. (૩)
૨
તેની દૃષ્ટિ સાચી હાય છે, અને તેની આકૃતિ પણ. તેનુ' વન સાચુ' હાય છે અને સત્યને જ પ્રચાર તે કરે છે. (૪)
નાનક કહે છે કે, પરબ્રહ્મ-પરમાત્માને જેણે સાચા કરીને જાણ્યા છે, તે જન સત્યમાં જ સમાઈ જાય છે.૩ (૫)
૧. શ્રદ્ધા, ઓળખ કે સમજ. અર્થાત્ જેણે ગુરુની સાચી વાત સમજી લીધી હાય.
૨.
આ ચેાથી કડી પરમાત્માને લગતી ગણી, તેનેા, એવા અથ પણ કરાય છે કે, પરમાત્માની દૃષ્ટિ સાચી (સફળ) છે, અને (તેણે રચેલ) આ સૃષ્ટિ પણ સાચી છે; તેનેા વ્યવહાર પણ સાચા છે, અને તેનેા આ બધે પથારી પણ'. —સપા॰
૩. છેલ્લી છયે કડીઆના આવે! અથ પણ લઈ શકાય—
જેણે પરબ્રહ્મ-પરમાત્માને સાચા તરીકે પિછાન્યા છે, તેની કરણી પણ સાચી અને છે; તેના હૃદયમાં સત્ય હોય છે અને મુખથી પણ તે સત્ય જ ખેલે છે. તેની આંખ સાચી હેાય છે અને તેનું શરીર પણ; તેનું વન સાચું હાય છે અને તેની માલમિલકત પણ. નાનક, એવા માણસ જ સત્ય–પરમાત્મામાં સમાઈ જાય.’ સ’પા