________________
અષ્ટપદી- ૧૬
ર૭૭
એ દયાવાન પુરુષે બીજાનાં (ભવ-) દુઃખ પણ કાપી આપે છે; અરે આ સંસાર તેમની સોબતમાં તરી જાય. (૩)
એવા સંતજનને જે સેવક થાય છે, તેને વડભાગી જાણ; કારણ કે તેને પણ એમની સેબતમાં એક પરમાત્માની લગની લાગે છે. (૪)
નાનક કહે છે કે, જે માણસ ગુરુની કૃપાથી ગેવિંદનું ગુણકીર્તન કરે છે, તે (પરમ) ફળ પામે છે. (૫)
૧. મુકિતરૂપી અથવા પરમાત્માના સાક્ષાત્કારરૂપી –સપાટ