________________
અષ્ટપદી - ૧૭
दरसनु सति सति पेखनहार । नामु सति सति धिआवनहार ॥ २ ॥
आपि सति सति सभ धारी । आपे गुण आपे गुणकारी ॥ ३ ॥ सबदु सति सति प्रभु बकता । सुरति सति सति जसु सुनता ॥ ४ ॥ बुझनहार कउ सति सभ होइ । नानक सति सति प्रभु सोइ ।। ५ ।।
૧૯
શબ્દાથ
[ પૂના = સેવા. સેવવા = સેવક; પૂજક. ધારી = ધારણ કરેલું– રચેલું તે -- સૃષ્ટિ. મુળારી= બીજામાં ગુણ ઉત્પન્ન કરનાર – ખીજાને ગુણુ અપનાર. સવવું = નામ (પ્રભુનું). વતા = જપના મુરતિ શ્રુતિ – કાન. નમુ યશ; ગુણ. ]
-
=
=
૧૭ – ૧
પ્રભુના ચરણુ સત્ય છે; અને તેમને સ્પનાર પૂજક પણ સત્ય છે. પ્રભુની સેવા સત્ય છે; અને (તે કરનાર) સેવક પણ સત્ય છે. (૧)
પ્રભુનું દર્શન સત્ય છે; અને તે પ્રાપ્ત કરનાર પણ સત્ય છે. પ્રભુનું સ્વરૂ૫૧ સત્ય છે, અને તેનુ ધ્યાન ધરનાર પણ સત્ય છે. (૨) પ્રભુ પાતે સત્ય છે, તેમ તેમણે રચેલી સૌ સૃષ્ટિ પણ સત્ય છે. તે પોતે ગુણુભડાર છે; અને ખીજાને ગુણ આપનાર તે જ છે. (૩)
પણ
૧. મૂળ નામ ।
-સપા૦
૨. મૂળ ‘ધારી’ । ધારણ કરેલી એટલે કે રચેલી. —સ'પા॰
૩. શ્રી–વિભૂતિ વગેરે ખીજાઓમાં માલૂમ પડતા ગુણાનુ` મૂળ પરમાત્મા જ છે —સપા