________________
અષ્ટપદી -૧૭
રાક કાર્ય; કરણી. વિર = વૃથા; ફેગટ; નિષ્ફળ. રા = રક્ષણુહાર. = અગમ્ય; ગૂઢ. વિહાળી = અભુત આશ્ચર્ય. ]
૧૭ – ૫ (પ્રભુ) નાની સરખી કીડીમાં પણ તાકાત પૂરે, તે તે કીડી લાખો કરોડોનું લશ્કર જેર કરી નાખે. (૧) '
જેને પ્રાણ પ્રભુ પોતે કાઢવા ન ઇચ્છે, તેનું તે (પતે) હાથ દઈને રક્ષણ કરે છે. (૨)
માણસ અનેક પ્રકારના પ્રયત્ન કરે, પણ તેની બધી પિરવી નકામી જાય છે. (૩)
(કારણ કે.) સર્વ ને મારનાર જિવાડનાર બીજે કોઈ નથી. બધા જીને તે રક્ષણહાર છે. (૪)
હે પ્રાણી, શા માટે ચિંતા કરે છે? નાનક કહે છે કે, તું તે અદ્દભુત અને ગૂઢ એવા પ્રભુ–પરમાત્માનું નામ જ જ૫. (૫) જેને આ પ્રતીતિ પડી ગઈ છે, તે તે પિતાનાં બધાં કાર્યો કરતે -
ઊઠતા બેસતાં સૂતાં નામ,
કહે નાનક, એ તેનું કામ. - એને જ આરાધશે.
૨૭ – ૬ बारंबार बार प्रभु जपीऐ । पी अंमृतु इहु मनु तनु ध्रपीऐ ॥१॥ नाम रतनु जिनि गुरमुखि पाइआ । तिसु किछु अवरु नाही दृसटाइआ ॥२॥