________________
અષ્ટપદી – ૧૭
૧૭ - ૪
સંત-જનનું શરણું લે; (હું ભાઈ,)
હું મન, તુ એવા તું તારું તન-મન તે સંતપુરુષને અપી દે — (૧) -જેમણે પોતાના પ્રભુને પિછાન્યા છે. તેવા પુરુષ સ (પ્રકારની) ઇચ્છિત વસ્તુઓના ઢગ વાળી દે. (૨)
૨૪૯
તેમના શરણમાં સ પ્રકારનું સુખ મળે; તેમના દશનથી સર્વ પાપ ટળી જાય. (૩)
ખીજું ખધુ શાણપણ છેડી દે; અને તે સંત-જનની સેવામાં લાગી જા. (૪)
તેનાથી તારું આ (ભવસાગરમાં) આવવું અને જવુ ટળી જશે. નાનક હું છે કે, એવા સંત-જનના ચરણ હુંમેશ સેવવા જોઈ એ. (૫)
આટલે આવ્યા પછી ગુરુને સદ્દગુરુ અને તેનું શરણુ, આગળ જેમ થતું આવ્યું છે તેમ, અહીં સાંભરે જ. એટલે પછીની ૧૮મી અષ્ટપદી તે સદ્ગુરુ અને શીખ’નું વર્ણન કરવામાં રેકે છે
――