________________
ર૪૮'
શ્રીસુખમની - જે કંઈ થયું છે અને થાય છે, તે પિતાના પ્રભુથી થતું) તે જાણે છે, અને તેમાં પિતાના પ્રભુને હુકમ જ તે પિછાને છે. (૩)
તે પ્રભુને કે મહિમા હું વર્ણવું? (કારણ) હું તે તેમને એકાદ ગુણ પણ જાણતું નથી. (૪)
નાનક કહે છે કે, જેને આઠે પહોર પ્રભુ સાન્નિધ્યમાં રહે છે, તે સંત પુરુષ જ પૂર્ણ કહેવાય. (૫)
અંતના પદમાં ગુરુ પિતાના મનને અનુરોધે છે, “હે મન, તે (સતપુરુષ)ની ઓથ તું લે. તેને તું વેચાઈ જા. બીજું બધું શાણું પણ છોડને તેની સેવામાં લાગ”
૨૭ - ૮ मन मेरे तिनकी ओट लेहि । मनु तनु अपना तिन जन देहि ॥१॥ जिनि जनि अपना प्रभू पछाता ।
सो जनु सरब थोकका दाता ॥२॥ तिसकी सरनि सरब सुख पावहि । तिसकै दरसि सभ पाप मिटावहि ॥३॥ अवर सिआनप सगली छाडु । तिसु जनकी तू सेवा लागु ॥४॥ आवनु जानु न होवी तेरा । नानक तिसु जनके पूजहु सद पैरा ॥५॥
શબ્દાથ ( [ સોટ = થ; શરણું. પછાતા = પિછા. થો = થેલે; ઢગલે. પૈર = પગ. ]