________________
શ્રીમુખમની
नामु धनु नामो रूपु रंगु । नामो सुखु हरि नामका संगु ॥३॥ नाम रसि जो जन तृपताने । मन तन नामहि नामि समाने ॥४॥ ऊठत बैठत सोवत नाम । कहु नानक जनकै सद काम ॥५॥
શબ્દાથ
[ ઘર=ધરાઈએ; તૃપ્ત થઈએ. = બીજુ દ્વિત. સર = સદા; નિરંતર. ]
વારંવાર નિરંતર પ્રભુનું નામ જપે; એ અમૃત પીને મનમાં અને તનમાં તૃપ્ત થાઓ. (૧)
નામરૂપી રત્ન જેને ગુરુને મુખે મળ્યું છે, તેને પછી બીજું કશું તથ્ય) નજરમાં આવતું નથી. (૨)
(તેને મન) હરિનું નામ જ ધન, રૂપ, રંગ, સુખ અને સેબતરૂપ બની જાય છે. (૩)
નામ-રસ વડે જે માણસ તૃપ્ત થાય તે પછી તનમનથી નામમાં જ સમાઈ જાય. (૪) - નાનક કહે છે કે, ઊઠતાં બેસતાં સૂતાં સદા નામ ને જ૫) જે તે માણસનું કામ બની રહે છે. (૫)
તેવા માણસને આઠે પહેર ઈશ્વર હજૂર છે. તેથી તે તેની બીક રાખી ચાલે છે, એને એમ તે પૂરે જન' બને છે –