________________
આપી
निराहार निरवैर सुखदाई । ताकी कीमति किनै न पाई ॥ ३ ॥ अनिक भगत बंदन नित करहि । चरन कमल हिरदै सिमरहि ॥ ४ ॥ सद बलिहारी सतिगुर अपने । नानक जिसु प्रसादि ऐसा प्रभु जपने ॥५॥
| શબ્દાર્થ [fજ = જ્ઞાન. નિરવાની = અક્ષય સુખવાળા.]
૧૮ - ૫ પૂર્ણ જ્ઞાનમય, સત્ય સ્વરૂપ પરમાત્માની સ્તુતિ અનેક છે, પણ આપણને જીભ તે એક છે! (૧)
અગમ્ય, અગોચર, અને અક્ષય સુખવાળા પ્રભુને પ્રાણી કેઈ પણ સ્તુતિ-બોલ વડે ન પહોંચી શકે. (૨).
બીજી કઈ ભગવસ્તુની અપેક્ષા વિનાના, (અને તેથી) કઈ પ્રત્યે વેરભાવ વિનાના તથા સોને સુખદાયક એવા પરમાત્માની કિંમત કોણ પામી શકે? (૩)
અનેક ભકતે હંમેશ તેમને વંદન કરે છે તથા તેમનાં ચરણકમળ હૃદયમાં મરે છે. (૪)
નાનક કહે છે કે, મારા સદ્દગુરુ ઉપર હું સદા વારી જાઉં છું, જેમની કૃપાથી એવા પ્રભુનું રટણ હું કરી શકું છું. (૫) : -
૧. મૂળ નિBERા બહારના ભાગ કે ભોજનની અપેક્ષા વિનાના પૂર્ણકામ, સ્વયંપૂર્ણ સં૫૨ -
૧૭.