________________
શ્રીસુખસની પિતાના સેવકની પત તે પિતે રાખે છે; પ્રભુની શક્તિ અને હદ કઈ જાણું શકતું નથી. (૩)
પ્રભુના સેવકને કઈ પહોંચે નહીં તે ઊંચામાં ઊંચો (બિરાજે છે. (૪)
નાનક કહે છે કે, જેને પ્રભુ પિતાની સેવામાં લાવે છે, તે સેવકને પછી દશે દિશામાં જયજયકાર થાય છે. (૫)
ભકતનાં યોગક્ષેમ સંભાળનાર પ્રભુ છે તે વિધ્વંભર છે, સર્વને રાખનાર છે. તે પછી પ્રાણી શું કામ તેને નિરાંતે ન ભજે, ને બીજી ચિંતા કરી તને ભૂલે ? – એમ હવે પછીના પદમાં જણાવે છે.
नीकी कीरी महि कल राखे । भसम करै लसकर कोटि लाखै ॥ १॥ जिसका सासु न काढत आपि । . ... . ता कड़, राखत द्वे करि हाथ ॥ २॥ . मानस जतन करत बहु भाति । તિ તવ વિરથે જ્ઞાતિ રે ! : मारै न राखै अवरु न कोइ। । सरब जीआका राखा सोइ ॥ ४ ॥ काहे सोच करहि रे प्राणी। जपि नानक प्रभु अलख विडाणी ॥ ५॥
શબ્દાર્થ . . . . 1 [ નીશી = ઉત્તમ (નાનામાં નાનું મોટામાં મેટું એવા . અર્થમાં). ૪ = શકિત; પ્રભાવ. સાદુ = શ્વાસ, પ્રાણ. ભરત =