________________
આપદી- ૧૭
રા નાનક કહે છે કે જેના ઉપર પ્રભુ દયા કરે, તે જ તેમનો સેવક થઈ શકે એ સેવક પછી પ્રભુને શ્વાસે શ્વાસે (નિર. તર) યાદ કરે. (૫)
- ૨૭ – ૪ अपुने जनका परदा ढाकै। अपने सेवककी सरपर राखै ॥ १ ॥ अपने दास कउ देइ वडाई । अपने सेवक कउ नामु जपाई ॥२॥ अपने सेवककी आपि पति राखे । --- ताकी गति मिति कोई न लाख ॥ ३॥ प्रभके सेवक कउ को न पहूचै । प्रभके सेवक ऊचते ऊचे ॥ ४ ॥ जो प्रभि अपनी सेवा लाइआ । नानक सो सेवकु दह दिसि प्रगटाइआ ॥ ५॥
શબ્દાથ [પરા ઢ = પડદે પાડી દે છે. ચાહૈ = જાણે. દૂજે = સમાન થાય; બરાબરી કરે. ]
૧૭ – ૪ પ્રભુ પિતાના દાસની ઊણપ ઉપર પડદો પાડી દે છે; પિતાના સેવકની ઈજ્જત તે અવશ્ય જાણુ છે. (૧)
પ્રભુ પિતાના દાસને વડાઈ આપે છે. તેને પિતાનું નામ જપતે કરી મૂકે છે. (૨).
૧. પ્રભુનું નામ જપવામાં રસ પડવો એથી વધુ કૃતાર્થતા બીજી કેઈ નથી.–સંપા.