________________
૨૨
શ્રીમુખમની સદગુરુ શિષ્યનાં બધાં બંધન કાપી નાખે છે. તેવા ગુરુને શિષ્ય (પછી) બધા વિકારેથી દૂર રહે છે. (૩)
સદ્ગુરુ શિષ્યને નામ રૂપી ધન આપે છે તેવા) સગુરુના શિષ્યને બડભાગી જાણ. (૪)
સદ્ગુરુ શિષ્યને આ લોક અને પરલેક બંને સુધારે છે. નાનક કહે છે કે, સદ્ગુરુ તે શિષ્યનું જીવની જેમ જતન કરે છે. (૫)
આ ગુભાવ ગુરુને નામે ઓળખાતા સામાન્ય શરીરમાં કલ્પી કેટલાય સાધકે ઉન્માર્ગે જાય છે. એ સાધનાને લગતે રોગ છે, સાધનાને ભાગ નથી, એ અહીં રહેવાની જરૂર નથી. શિષ્ય ગુસ્સેવાથી શું મેળવે છે, તે હવે બીજા પદમાં કહે છે – આજ્ઞાકારી બની અહંભાવ ભૂલે ને હરિયાન કરવા શક્તિ મેળવે. એમ કરતે તે નષ્કર્મ દશાને પહોંચે, તે તેને પ્રભુપ્રાપ્તિ થાય –
૧૮ – ૨ गुरकै गृहि सेवकु जो रहै । गुरकी आगिआ मन महि सहै ॥ १ ॥ आपस कउ करि कछु न जनावै । हरि हरि नामु रिदै सद धिआवै ॥ २ ॥ मनु बेचै सतिगुरकै पासि । તિ, સેવવા જાગ રાતિ /
૧. ઊલટે કાર્ય-કારણભાવ કપીને આ શ્લોકને એ અર્થ પણ કરાય છે કે, શિષ્ય બધા વિકારોથી દૂર રહે છે, તે કારણે પછીથી સદુગુરુ શિષ્યનાં બધાં બંધન કાપી નાખે છે. પણ શીખ- ભક્તિમાં પ્રભુની કૃપાની જેમ જ ગુરુની કૃપા પણ અહેતુક જ માની છે. –સંપા.