________________
શ્રીસુખમની (પ્રભુનું) નામ સત્ય છે, અને હે પ્રભુ, તે જ૫નાર પણ સત્ય છે. તે કનારે પણ સત્ય છે, જે પ્રભુના ગુણ સાંભળે છે. (૪)
સમજનારને તે બધું સત્ય જ દેખાય છે, નાનક કહે છે કે, એ પ્રભુ જ સત્ય છે, સત્ય છે. (૫)
૨૭ – ૨ सति सरूपु रिदै जिनि मानिआ । करन करावन तिनि मूलु पछानिआ ॥१॥ जाकै रिदै बिस्वास प्रभ आइआ । ततु गिआनु तिसु मनि प्रगटाइआ ॥२॥ भैते निरभउ होइ बसाना । जिसते उपजिआ तिसु माहि समाना ॥ ३ ॥ बसतु माहि ले बसत गडाई । ताकउ भिंन न कहना जाई ॥ ४ ॥ बूझै बूझनहारु बिबेक । નારફન મિટે નાના . ૧ / ૧. મૂળ “શબ્દ'. એનો અનાહત નાદ, એવો અર્થ પણ થાય. અને ત્યારે એ અનાહત નાદ ગજવનાર પ્રભુ પણ સત્ય છે એવો એ આખી લીંટીને અર્થ થાય. –સંપા.
૨. મૂળ સુરતા તેને અર્થ સુરતા-લવલીનતા પણ થાય. અને ગુરુએનાં ભજનામાં નામ, હુકમ, નાદ, શબ્દ, જશ, વાણી, કીર્તન – એ બધા શબ્દ “અનાહત નાદ’ એવા અર્થમાં પણ લેવાય છે. તે અર્થ લઈએ તો આખી લીંટીને આવો અર્થ થાય – અનાહત નાદમાં સુરત સાચી છે, અને એ સુરતા લગાવનારે પણ સાચી છે. -સપાટ