SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસુખમની (પ્રભુનું) નામ સત્ય છે, અને હે પ્રભુ, તે જ૫નાર પણ સત્ય છે. તે કનારે પણ સત્ય છે, જે પ્રભુના ગુણ સાંભળે છે. (૪) સમજનારને તે બધું સત્ય જ દેખાય છે, નાનક કહે છે કે, એ પ્રભુ જ સત્ય છે, સત્ય છે. (૫) ૨૭ – ૨ सति सरूपु रिदै जिनि मानिआ । करन करावन तिनि मूलु पछानिआ ॥१॥ जाकै रिदै बिस्वास प्रभ आइआ । ततु गिआनु तिसु मनि प्रगटाइआ ॥२॥ भैते निरभउ होइ बसाना । जिसते उपजिआ तिसु माहि समाना ॥ ३ ॥ बसतु माहि ले बसत गडाई । ताकउ भिंन न कहना जाई ॥ ४ ॥ बूझै बूझनहारु बिबेक । નારફન મિટે નાના . ૧ / ૧. મૂળ “શબ્દ'. એનો અનાહત નાદ, એવો અર્થ પણ થાય. અને ત્યારે એ અનાહત નાદ ગજવનાર પ્રભુ પણ સત્ય છે એવો એ આખી લીંટીને અર્થ થાય. –સંપા. ૨. મૂળ સુરતા તેને અર્થ સુરતા-લવલીનતા પણ થાય. અને ગુરુએનાં ભજનામાં નામ, હુકમ, નાદ, શબ્દ, જશ, વાણી, કીર્તન – એ બધા શબ્દ “અનાહત નાદ’ એવા અર્થમાં પણ લેવાય છે. તે અર્થ લઈએ તો આખી લીંટીને આવો અર્થ થાય – અનાહત નાદમાં સુરત સાચી છે, અને એ સુરતા લગાવનારે પણ સાચી છે. -સપાટ
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy