________________
असटपदी १७
सलोकु आदि सचु
| ગુદ્ધિ સ૩. है भि सचु
नानक होसी भि सचु ॥१७॥ અષ્ટપદી ૧૭
શ્લોક આદિથી તે સત્ય છે, યુગના આદિથી તે સત્ય છે, અત્યારે પણ જે સત્ય છે, અને નાનક કહે છે કે, ભવિષ્યમાં પણ જે સત્ય રહેવાના છે (–એવા પ્રભુને નમસ્કાર)! [૧૭]
શ્રી “જપજી” (પ્રથમ ગુરુ નાનક કૃત)ના આદિ શ્લેકની અંત્ય કડી અહીં કરૂપે લીધી છે. બીજા ગ્લૅકેની પેઠે તે રાગબદ્ધ નથી.
ગુરુ નાનકના આદિ મંત્રથી આમ ગ્લૅમાં શરૂઆત કરીને આ ૧૭ મી અષ્ટપદીમાં પ્રભુનું ‘નિરંકાર” સ્વરૂપે વળી વર્ણવે છે અને એ સ્વરૂપને પામવું એ ભક્તિનું અંતિમ ફળ છે – મોક્ષની સાચી વ્યાખ્યા છે, એમ પહેલા અને બીજા પદમાં જણાવશે –
૨૭ – ૨ चरन सति सति परसनहार । पूजा सति सति सेवदार ॥१॥ ૧, સૃષ્ટિ ન હતી ત્યારે આદિમાં. સંપા.
'૨. સૃષ્ટિ ઉત્પન્ન થઈ અને યુગો વગેરે કાળ શરૂ થયો ત્યારે પણુ–સપાટ
જવું