________________
શ્રીસુખમની
બY |
प्रभकै रंगि राचि जन रहे। गुरकै बचनि पदारथ लहे ॥२॥ ओइ दाते दुख काटनहार। जाक संगि तरै संसार ॥ ३ ॥ जनका सेवकु सो वडभागी। जनकै संगि एक लिवलागी ॥ ४ ॥ गुन गोबिदु कीरतनु जनु गावै। गुर प्रसादि नानक फल पावै ॥ ५॥
| શબ્દાર્થ [વિમન વિસમ = આશ્ચર્યોમાં આશ્ચર્ય. વિરમ=ચકિત. પવાર = ચાર પુરુષાર્થ : ધર્મ – અર્થ - કામ – મોક્ષ. તે = દયાળુ પુરુષો. નન = સંતજન – ભક્તજન.]
૧૬ - ૮ આશ્ચર્યોમાં આશ્ચર્ય (આ સૃષ્ટિ) જોઈને આભા થઈ જવાય છે. જે પ્રભુને જાણે તેને જ સ્વાદ આવે. (૧)
સપુરુષે પ્રભુના રંગમાં રાચી રહે છે એમ ગુરુના ઉપદેશ પ્રમાણે ચાલીને તેઓ (પરમ) પુરુષાર્થના ભાગી બને છે. (૨)
૧. આ સૃષ્ટિ જોઈને વિસ્મય, ને તેમાંથી ઉકેલ ન જોઈ વિહવળતા થાય છે. તેમાં જે પ્રભુને જાણે, તે તેને ભાવથી ભજે છે; આમ અર્થ સમજવો.
| (બીજો અર્થ એમ પણ થાય કે, પ્રભુને જાણનારે જ ગભર બન્યા વિના પ્રભુની લીલાને પરમ સ્વાદ અનુભવી શકે. –સંપા.)
૨. મૂળ પવારથ : ચાર પુરુષાર્થ (ધર્મ–અર્થ-કામ-મોક્ષ). અહીં મોક્ષ- પરમ પુરુષાર્થ. “પરમ તત્ત્વ” એવો અર્થ પણ થાય. –સંપા.