________________
૨૩૪
શ્રીસુખમની તેની ક્રિયા સત્ય છે, અને તેની રચના પણ સત્ય છે. મૂળ સત્ય હઈ તેમાંથી નીપજતી વસ્તુ પણ સત્ય છે. (૩)
તેની કરણી સત્ય છે – નિર્મળમાં નિર્મળ છે, જેને પ્રભુ એ સમજવા દે છે, તેને (એ જે કંઈ કરે) તે ભલું જ લાગે છે. ()
તે પ્રભુનું સત્ય નામ સુખદાયક છે; નાનકને એ સાચે વિશ્વાસ ગુરુ પાસેથી મળે છે. (૫)
તે કર્તાની મિતિ કોણ જાણી શકે ? એટલું જ કહેવું પડે કે, જો તિહુ માવૈ નો વરતીમા?
૨૬– ૭ - सति बचन साधू उपदेस । सति ते जन जाकै रिदै प्रवेस ॥१॥ सति निरति बूझै जे कोइ। नामु जपत ताकी गति होइ ॥२॥ आपि सति कीआ सभु सति । आपे जाने अपनी मिति गति ॥३॥ जिसकी सृसटि सु करणैहारु । अवर न बूझि करत बीचारु ॥४॥ करतेकी मिति न जाने कीआ। नानक जो तिसु भावै सो वरतीआ ॥५॥
૧. નિર્મળમાં નિર્મળ એટલે કે, તે કરણીથી તેમને પોતાને કશો લેપ લાગતું નથી. એવો અર્થ પણ લેવાય છે, તે બધું જીવના હિતમાં – તેને માટે કલ્યાણકર છે. –સંપા
૨. અથવા સાત શબ્દ અને લગાડીએ તો એ અર્થ થાય કે, “એ વિશ્વાસ નાનકને સદ્દગુરુ પાસેથી મળે છે.”