________________
અષ્ટપદી-૧૬
ર૭૫
શબ્દાથ
[ નિરતિ = ભક્તિ; રતિ. નિતિ = પરિમાણ, સીમા, હદ. જીત = અવસ્થા, દશા (૨) શક્તિની હદ પહોંચ (૩) ઢંગ, રીત. વીમા = કરેલે – રચેલે – કાર્યરૂપ (જીવ). વરતી = પ્રવર્તે; થાય; બને. ]
૧૬ – ૭ સંતપુરુષે સત્ય નામનો ઉપદેશ આપે છે; જેના હૃદયમાં એ પ્રવેશે છે તે સત્ય (રૂપ) બની જાય છે. (૧)
જેને સત્ય (પરમાત્મા) પ્રત્યેની ભક્તિ સમજાય, તે (તેમનું) નામ જપીને મોક્ષપદ પામે. (૨)
પ્રભુ પિતે સત્ય છે, અને તેમણે જે કંઈ રચ્યું છે તે પણ સત્ય છે. પિતાની શક્તિ અને પહોંચની હદ તે જ જાણે
જેની આ બધી સૃષ્ટિ છે, તેના એ કર્યા સિવાય, બીજે ગમે તેટલી માથાકૂટ કરે તે પણ ન જાણી શકે. (૪)
કાર્ય (એ જીવ) પોતાના કર્તાની હદ–સીમા શી રીતે જાણી શકે ? નાનક તે એટલું જ જાણે કે, તેને જે ગમે છે, તે જ થાય છે. (૫)
જીવ તે “માવત પરત નં...આપણે જીવ તેનાં ! ! કીર્તન કરી સફળ થઈ શકીએ, એ વાત છેલ્લા પદમાં કહી દે છે –
- ૮ बिसमन बिसम भए बिसमाद । जिनि बूझिआ तिसु आइआ स्वाद ॥१॥
૧. મૂળ ના સત્ય એવા પરમાત્માનું વચન – સંબંધન – નામ– સંપા..
૨. મૂળ ગતિ, પરમગતિ અર્થાત મોક્ષ. –સપા ૩. મૂળ વાત વીચા વિચાર કરે – તપાસ કરે. – સંપા.