________________
અષ્ટપદી - ૧૬
૨૨૭
તેનાથી પરે કઈ જ નથી; સર્વત્ર કંઈ પણ અંતર વિના તે જ વ્યાપેલે છે. (૨)
તે પોતે જ જાણકાર છે, તે પોતે જ બધું સમજે છે. તે અગાધ અય અને સર્વજ્ઞ છે. (૩)
તે પરબ્રહ્મ છે. પરમેશ્વર છે, ગેવિંદર છે, કૃપાનિધાન છે, દયાળુ છે, અને ક્ષમાવાન છે. (૪)
નાનકના મનમાં તે એક જ ચાહના છે કે, એવા તમે પરમાત્માના સંતના ચરણે જઈને પડું. (૫)
તે શરમ્ય છે, “મનસા પૂરન છે. તેનો ભેદ કોણ જાણી શકે ? તે આનંદરૂપ છે, શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ છે. ભક્તોની શાનમૂર્તિ છે – એમ બીજા પદમાં હવે કહે છે:--
૬ - ૨ मनसा पूरन सरना जोग । जो करि पाइआ सोई होगु ॥१॥ ટ્રેન મરન નવા નેત્ર-જોરા तिसका मंत्रु न जानै होरु ॥२॥ अनद रूप मंगल सद जाकै। सरब थोक सुनीअहि घरी ताकै ॥३॥ राज महि राजु जोग महि जोगी। तप महि तपीसरु गृहसत महि भोगी ॥४॥
૧. વચ્ચે કાંઈ અંતર વિના સર્વમાં વ્યાપ્ત એ જ એક છે. તેથી પર અન્ય કશું નથી,
૨. પૃથ્વીનો ધારક, ઈદ્રિયોને પ્રેરક ઇ. અર્થો થાય. --સપાટ