________________
અષ્ટપદી – ૧૬
શબ્દા
=
=
[ lT = એકાકાર જ રહેનાર – અવ્યય. પૂરનુ એવેા. ફૈ = જાણી; સમજી. )
૧૬ - ૪
(પ્રભુ–પરમાત્માનાં) વિવિધ રૂપ છે, અને વિવિધ તેમના ર`ગ છે. જાતે એક સ્વરૂપે૧ કાયમ રહીને અનેક વેશ તે ધારણ કરે છે. (૧)
એ અવિનાશી એકાકાર પ્રભુએ આ અનેક પ્રકારના વિસ્તાર કર્યાં છે. (ર)
૩૧
સર્વ સ્થળે વ્યાપી રહેલા પૂર્ણ સ્વરૂપ એ પરમાત્મા ક્ષણવારમાં વિવિધ ચરિત્ર – લીલા કરી દે છે. (૩)
પૂર્ણ સ્વરૂપ
અનેક પ્રકારની રચના તેમણે રચી છે; પેાતાની કિમતર તે પાતે જ જાણે છે. (૪)
१६
नामके धारे सगळे जंत ।
नामके धारे खंड ब्रहमंड ॥१॥
બધાં હૃદય તેમનાં છે, બધાં સ્થળ તેમનાં છે. નાનક તે એ હરિ પ્રભુનુ નામ જપી જપીને જ જીવે છે. (૫)
-
५
नाम धारे समृति बेद पुरान ।
नामके धारे सुनन गिआन घिआन ॥ २ ॥
૧. મૂળઃ રંગ ।
૨. તેમની શક્તિ તથા તેમણે સરજેલી સૃષ્ટિને વિસ્તાર આદિ ખીજું કાઈ જાણી શકે નહિ. —સપા