SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટપદી – ૧૬ શબ્દા = = [ lT = એકાકાર જ રહેનાર – અવ્યય. પૂરનુ એવેા. ફૈ = જાણી; સમજી. ) ૧૬ - ૪ (પ્રભુ–પરમાત્માનાં) વિવિધ રૂપ છે, અને વિવિધ તેમના ર`ગ છે. જાતે એક સ્વરૂપે૧ કાયમ રહીને અનેક વેશ તે ધારણ કરે છે. (૧) એ અવિનાશી એકાકાર પ્રભુએ આ અનેક પ્રકારના વિસ્તાર કર્યાં છે. (ર) ૩૧ સર્વ સ્થળે વ્યાપી રહેલા પૂર્ણ સ્વરૂપ એ પરમાત્મા ક્ષણવારમાં વિવિધ ચરિત્ર – લીલા કરી દે છે. (૩) પૂર્ણ સ્વરૂપ અનેક પ્રકારની રચના તેમણે રચી છે; પેાતાની કિમતર તે પાતે જ જાણે છે. (૪) १६ नामके धारे सगळे जंत । नामके धारे खंड ब्रहमंड ॥१॥ બધાં હૃદય તેમનાં છે, બધાં સ્થળ તેમનાં છે. નાનક તે એ હરિ પ્રભુનુ નામ જપી જપીને જ જીવે છે. (૫) - ५ नाम धारे समृति बेद पुरान । नामके धारे सुनन गिआन घिआन ॥ २ ॥ ૧. મૂળઃ રંગ । ૨. તેમની શક્તિ તથા તેમણે સરજેલી સૃષ્ટિને વિસ્તાર આદિ ખીજું કાઈ જાણી શકે નહિ. —સપા
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy