SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમુખમની ઊંચાં કે નીચાં સૌ સ્થાને તેનાં જ છે. નાનક, જીવ તે જેવું તે જણાવે છે તેવું જાણે છે. (૫) એની રીતિમિતિ તે એ જ જાણે. આપણે તે એટલું જાણીએ કે- “સમ ઘટ રિસ સમ તિજે ટારપ્રભુ સર્વવ્યાપક છે – તેના નામથી બધું ચાલે છે, એવું હવે ચોથા અને પાંચમા પદ સુધી કહેશે – नाना रूप नाना जाके रंग। . . नाना भेख करहि इक रंग ॥१॥ नाना बिधि कीनो बिसथारु । प्रभु अबिनासी एकंकारु ॥ २ ॥ नाना चलित करे खिन माहि । पूरि रहओि पूरनु सभ ठाइ ॥३॥ नाना बिधि करि बनत बनाई। अपनी कीमति आपे पाई ।। ४ ॥ सभ घट तिसके सभ तिसके ठाउ । जपि जपि जीवै नानक हरि नाउ ॥ ५ ॥ ૧. ત્રીજી કડીમાં જણાવેલા ભક્તો તથા ચોથીમાં જણાવેલા સાંસારિક જીવો – એ સૌ સ્થાને પરમાત્માનાં જ છે; - સારું બેટું સૌ તેનું જ છે, તેની ઇચ્છા પ્રમાણે જ તેવું થાય છે. –સંપા ૨. પ્રભુ જેમ જણાવે તેમ જ જીવને જાણ થાય છે. જુઓ ગીતા (૧૫ઃ પ) મત્તઃ તિજ્ઞનમવો ૨ (મારા વડે સ્મૃતિ, જ્ઞાન અને તેને અભાવ પણ થાય છે.)
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy