SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટપદી-૧૬ ૧૬ – ૨ जाकी लीलाकी मिति नाहि । सगल देव हारे अवगाहि ॥१॥ पिताका जनमु कि जानै पूतु । सगल परोई अपुनै सूति ॥२॥ सुमति गिआनु धिआनु जिन देइ । जन दास नामु धिआवहि सेइ ॥ ३ ॥ तिहु गुण महि जाकउ भरमाए। - जनमि मरै फिरि आवै जाए ॥ ४ ॥ ऊच नीच तिसकै असथान । जैसा जनावै तैसा नानक जान ॥ ५ ॥ શબ્દાથ [ fમતિ = માપ; હદ. એવાદ = ઊંડા ઊતરીને, શોધીને. } ૧૬ - ૩ તેની લીલાની કશી હદ કે કશું માપ નથી; બધા દેવે તે શોધીને હારી ગયા છે. (૧) પિતાને જન્મ પુત્ર શી રીતે જાણી શકે ? પિતાનું રચેલું બધું) તેમણે પિતાના સૂત્રે જ પરેવી રાખ્યું છે. (૨) જેને તે પિતે સન્મતિ, જ્ઞાન અને ધ્યાન આપે, તે ભક્ત અને દાસ જ તેમના નામનું ધ્યાન ધરી શકે. (૩) (પરંતુ, ત્રણ ગુણેમાં તેમણે જેમને ભરમાવ્યા છે, તેઓ જન્મે છે અને મરે છે; – આ સંસારમાં તેઓ ફરી ફરીને આવે છે ને જાય છે. (૪)
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy