________________
શ્રી રામની તે અવિનાશી છે, અખંડ છે, પિતાની મરજી મુજબ આખું બ્રહ્માંડ તેમણે ધારણ કરી રાખ્યું છે. (૪)
તે અલક્ષ્ય છે, ગહન છે, અને પ્રતાપી સત્તાધીશ છે, નાનક કહે છે કે, તે જેને જપાવડાવે તે જ તેનું નામ) જપી શકે છે. (૫)
એમને આશરો એ જ સાચે છે. એ જે કરે એ જ સાચું છે ને તેમાં સંતોષ રાખવું જોઈએ. અને એમ પિતાને દીન ગણીને, પ્રભુને એકમાત્ર સમર્થ ગણુને, રાત દિવસ તેમનું કીર્તન કરતા (૧૪ : ૪) જે પ્રપન્ન જીવન ગાળે છે, તે અંતે નિત્તે ઉપને તિહુ મટ્ટ સમાણ (૧૪ઃ ૮) છે. અંતનાં, ૭ અને ૮ પદમાં એ જ વસ્તુ કહે છે –
૧૪ - ૭
जिन प्रभु जाता सु सोभावंत । सगल संसारु उधरै तिन मंत ॥१॥ प्रभके सेवक सगल उधारन । प्रभके सेवक दूख बिसारन ॥२॥ आपे मेलि लए किरपाल । गुरका सबदु जपि भए निहाल ॥३॥ उनकी सेवा सोई लागै । जिसनो कृपा करहि बडभागै ॥४॥ नामु जपत पावहि बिस्रामु । नानक तिन पुरख कउ ऊतम करि मानु ॥५॥