________________
શ્રીમની,
પિોતે ધનવંત હોય તેથી વળી ગર્વ શી વાતને કારણ કે જે કંઈ બધું દ્રવ્ય છે, તે તેણે જ આપેલું છે. (ર)
જે કઈ (પિતાને) અતિ શુર કહાવે છે, તે પણ પ્રભુની તાકાત વિના ધાઈ શકે શું?' (૩)
કોઈ પોતાને માટે દાનેશરી કહેવરાવે, પણ એનેય આપનારે પ્રભુ તે તેને ગમાર જ લેખે ને ? (૪)
નાનક કહે છે કે, જેને અહંપી રેગ ગુરુની કૃપાથી તૂટે, તે માણસ જ સદા નીરોગી રહી શકે. (૫)
એ રોગ દૂર થવા માટે ગુરુને શબ્દ સ્તંભ સમાન છે, એ હવે પછીના ત્રીજા પદમાં જણાવે છે. એ શબ્દ પથ્થરને પણ તારે એવે છે; અંધારામાં દીપ છે, ઘર વનમાં ભોમિ છે. માટે સાચે ભકત તે એ પદમાં કહેશે “--
તેવા સંતની ચહું પગધૂળ, નાનકની હરિ વાંછા પૂર
जिउ मंदर कउ थामै थंम्हनु । तिउ गुरका सबदु मनहिं असर्थमनु ॥१॥ जिउ पाखाणु नाव चड़ि तरै । प्राणी गुर-चरण लगतु निसतरै ॥२॥ जिउ अंधकार दीपक परमासु । गुर-दरसनु देखि मनि होइ बिगासु ॥३॥ ૧. બફાવી શકે શું –એ ભાવાર્થ છે.–સપા
૨. અહી રોગ વિનાને, અથવા તેનાથી નીપજતા સર્વે કલેશ વિનાને. –સપાટ